નવલપુર ગામ નારીશક્તિ વડે બન્યું નવતર નમૂનો

સરપંચથી લઈને દરેક સભ્ય સુધી મહિલાઓની બિનહરીફ પસંદગી

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલના પ્રેરણાદાયી નેતૃત્વમાં નવલપુર ગામના વિકાસને મળી નવી દિશા

સમરસતાના સોનેરી પાંદડે ખીલેલું નારીશક્તિનું ફૂલ એટલે નવલપુર ગ્રામ પંચાયત.

એકતા, નારી શક્તિ અને વિકાસ સાથે નવલપુર બન્યું લોકશાહીનું આદર્શ મોડલ.